001960149	ભાદરડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
001960150	સુનિલ મિત્તલનો જન્મ ભારતના પંજાબમાં લુધિયાણા ખાતે થયો હતો
001960151	બાદમાં વિહિપ અને બજરંગદળનાં કાર્યકરો રોડ પર ઊતરી આવ્યા હતા અને તોફાનો શરૂ કરી દીધા હતા
001960152	હમીરપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
001960153	મહેસાણાના વિજાપુર તાલુકામાં આવેલ વસાઈ પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો
